OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

શરીરનાં રોગો અને તેનાં કારણો

 

શરીરનાં રોગો

A. મુખ્ય રોગો
 

1.         Blood  Pressure BP  - લોહીનું ઊંચું દબાણ 

2.         હાર્ટ એટેક Hypertension

3.         ડાયાબીટીસ

4.         મોટાપો વજન વધારો Obesity

5.      Thyroid થાઈરોઈડ

5.         અનિન્દ્રા Insomnia

         --------------------------------------------------

6.         Cancer તમાકુ, દારૂ, ચરબીયુક્ત વધારે પડતો ખોરાક, પ્રજનન અંગોની અસ્વચ્છતાથી

7.         અસ્થમા દમ

8.      કબજિયાત અને એસીડીટી

9.         ક્ષય TB

10.       કીડની Failure

11.       થાક

11.       Alergy

12.       Aids

 


 B.  અન્ય રોગો
 

1.         આંખ નંબર આવવા, મોતિયો, જામર, રતાંધણાપણું

2.         કાન બહેરાશ ઓછું સાંભળવું, રસી થવી

3.         નાક સાઈનસ, દમ, અસ્થમા, શરદી

4.         જીભ તોતડાવું, મુખનું કેન્સર

5.         દાંત દાંતનો, દાઢનો દુઃખાવો, પડી જવા, હાલવા

6.         મગજ મગજનાં રોગો, બ્રેઈનટ્યુમર, લકવો (Paralisis) નસમાં ખેંચ

7.         માથું માથાનો દુઃખાવો, માઈગ્રેન, આધાશીશી

8.         ફેફસાં શરદી, ફેફસાનાં રોગો, Bronchitis, TB (ક્ષય)

9.         લીવર લીવરના રોગો, ખાંસી, ટાઈફોઈડ, કમળો

10.       ગળું ગળું પકડાવું, ગળાના રોગો, કાકડા ફૂલવા, થાઈરોઈડ, Infection

11.       હ્રદય Blood Pressure, Hypertention, હાર્ટએટેક

12.       અન્નનળી GERD, એસીડીટી

13.       શ્વાસનળી દમ, અસ્થમા

14.       જઠર GERD, એસીડીટી, અપચો, ઉલટી

15.       આંતરડા કબજિયાત, ગેસ, એસીડીટી, IBS, ઝાડા, ચાંદા Ulcer, સારણગાંઠ, હરણીયા

16.       ગુદા ભગંદર, Ulcer, મસા, હરસ

17.       કીડની કીડની સ્ટોન (પથરી), કીડની Failure, પેશાબમાં બળતરા

18.       હાડકાં હાથ પગનો દુઃખાવો, Gout, Ostoporesis, Crack, સંધિવા

19.       Pencreas ડાયાબીટીસ

20.       ચામડી ખરજવું, ગુમડા, સોરાયસીસ, મસા, ખીલ, ઘા, રંગરૂપ, ચીરા

21.       નખ નખના રોગો, ફંગસ

22.       છાતી Bronchitis, પાંસળીઓનો દુઃખાવો

23.       કરોડરજ્જુ મણકા ઘસાવા, જ્ઞાનતંતુઓ નબળા, હાડકાં

24.       પેટ પેટનો દુઃખાવો, ગેસ, કબજિયાત, વજન વધારો, ચરબી

25.       Appendix Appendix નો દુઃખાવો

26.       બરોળ સુજી જવી, Infection

27.       કમર કમરનો દુઃખાવો

28.       લોહી હિમોગ્લોબીન ઓછું, રક્તકણ, શ્વેતકણ ઓછા, બ્લડકેન્સર

29.       વૃષણ Prostate Cancer

30.       મુત્રપિંડ/Vagina/Penis પેશાબમાં બળતરા, શ્વેતપ્રદર

31.       હાથપગ હાથપગનો દુઃખાવો

32.       સ્નાયુઓ સ્નાયુઓ ખેંચાવા, Crack

33.       જનરલ તાવ, Infection, Viral, ગાંઠ, મેલેરિયા, ઝેરી તાવ, Swine flue, સોજો

34.       નબળાઈ વીર્યહીન બનવું

35.       સ્ત્રીનાં રોગો માસિકની સમસ્યા, ગર્ભાશયના problems

36.       ગરદન સર્વાઇકલ સ્પોન્ડીલોસીસ

 


શરીરનાં રોગોનાં કારણો

A.        મનથી 90%

1.         ચિંતા / Tension રાખવાથી

2.         Negativeness થી

3.         ગુસ્સો કરવાથી

4.         ગુણોની કમીથી

5.         લોકોને પ્રેમ ના આપવાથી

6.         મન કન્ટ્રોલમાં ના રાખવાથી

7.         ક્ર્મેન્દ્રીયોનું ખોટું આચરણ કરવાથી

            ખરાબ જોવું, ખરાબ બોલવું, ખરાબ સાંભળવું, ખરાબ વાંચવું

8.         સંબંધોમાં કડવાસ હોવાથી. સંબંધોમાં મધુરતાં રાખો.

9.         ક્રોધ અભિમાનથી BP વધે

            ઈર્ષાથી Acidity

            દ્વેષથી BP

            Tension થી આંતરડાનું અલ્સર

            ઉચાટ હ્રદય BP

            ચિંતાથી પાચન ક્રિયા

10.       We feel good when endorphins releases from the brain cell.

11.       Positive Beautiful thoughts trigger the releases of beneficial hormones in the body and this helps to heal the body itself. 

12.       Depression, Sadness and isolation lead to suppression of immune system and positive emotions improve
             the functionality of immune system.

------------------------------------------------------------------------------------- 
B.        તનથી / શરીરથી 10%

1.         ગલત ખાવાથી Fast food થી, પ્રતિ આહાર ખાવાથી રાત્રે Heavy ડાયેટ, સમયસર ના ખાવાથી

2.         અશુદ્ધ હવામાન વાતાવરણના ચેપથી

3.         કસરત નાં કરવાથી

4.         વ્યસનોથી સિગરેટ, બીડી, તમાકુ, દારૂ, ગુટકા

 



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top