OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

શરીર અને તંદુરસ્તી - Health


       
શરીર

ભગવાને આત્માને કામ કરવા માટે શરીર આપેલું છે.

આત્મા શરીર થકી કાર્યો કરે છે.

-------------------------------------------------------------------------------------              
શરીરની કિમત રૂપિયા. 240 કરોડ છે  (Google માં Search કરી જુઓ).

 

પણ માનવ આટલા કિંમતી શરીરની કદર કરતો નથી અને ગમે તેમ તેને ઘસડી રાખે છે. તેના કારણે શરીરનાં રોગો થાય છે. મોટા ભાગના લોકો તંદુરસ્તી માટે સજાગ નથી અને હોય તો નિષ્ક્રિય રહે છે. મનુષ્ય આખી જિંદગી પૈસા કમાવા માટે શરીરને ગમેતેમ વાપરી શરીર બગાડે છે. પછી 40 કે 50 વર્ષ પછી શરીર બગડ્યા પછી એજ કમાવેલા પૈસા શરીરનાં રોગો માટે ખર્ચે છે, પછી જીવનભર દવા લેતું રહેવું પડે છે. માટે પૈસા જરૂરી છે પરંતુ પૈસાજ બધું નથી. શરીરને સંભાળીને વાપરો. બધું હશે પરંતુ શરીર બરાબર નહીં હોય તો દુનિયાની બધી વસ્તુ નકામી છે.

-------------------------------------------------------------------------------------

શરીરનાં રોગો થવાનાં મુખ્ય કારણો આહાર, વિહાર, ઉંઘ અને મનની લાગણીઓ છે. શરીરનાં રોગો જાણવા માટે તેમજ નિવારવા માટે શરીરનાં અંગોની માહિતી જરૂરી છે.

        -------------------------------------------------------------------------------------                                   

શરીરનું એક એક અંગ ઘણું કીંમતી છે તેની કદર કરો કારણકે તેનું રીપેરીંગ ઘણું Costly છે અને બદલ્યા પછી પણ Original જેવું થશે નહીં.

હ્રદય Transplant        -           Rs.50 લાખ

કીડની Transplant      -           Rs.25 લાખ

લીવર Transplant      -           Rs.50 લાખ

ઘૂંટણ બદલવાં         -           Rs.10 લાખ 

-------------------------------------------------------------------------------------                         બીમાર પડવું આજના જમાનામાં બહુજ સહેલું છે.માટે શરીર અને સ્વાસ્થ્યની ચોપડીઓ વાંચી જ્ઞાન મેળવો. કુદરતી જીવન જીવો.

શરીરની જાણકારીની બુક્સ ફોટા - 40 Minutes with GOD

શરીરની જાણકારીની Websites

દવાની જાણકારીની Websites જાગૃતિ ફેલાવવી

શરીરનાં અંગોનું જ્ઞાન ધરાવવું

કસરતની બુક્સ Wesites જાગૃતિ

Body ppt અંગો/ઇન્દ્રિયો
-------------------------------------------------------------------------------------                          

પંચતત્વ

આ શરીર પંચતત્વોનું બનેલું છે.
આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી
 

આકાશ શૂન્ય છે, આકાશથી ભારે વાયુ છે, વાયુથી ભારે અગ્નિ (સુર્યપ્રકાશ) છે, અગ્નિથી ભારે જળ છે અને જળથી ભારે પૃથ્વી છે.

 

માટે શરીરનાં આ પાંચ તત્વોની કદર કરો.

શુધ્ધ હવા

શુધ્ધ પાણી

અમુલ્ય સુર્યપ્રકાશ

પૃથ્વી (માટીતત્વ)

આકાશ (વિપુલતા)

-------------------------------------------------------------------------------------                           
સ્વસ્થ શરીરની જરૂરિયાતો

ગાઢ ઉંઘ

શુદ્ધ હવા

શુદ્ધ પાણી

કસરતો

શુદ્ધ ખોરાક

ધ્યાન યોગ હાસ્ય પ્રાણાયામ

વ્યસન મુક્તિ

 

-------------------------------------------------------------------------------------                  

સ્વસ્થ શરીર માટે


8 કલાક ઉંઘ,
શુદ્ધ હવા,
8 થી 12 ગ્લાસ શુદ્ધ પાણી,
દરરોજ સ્નાન,
લીલાં શાકભાજી, સલાડ અને ઋતુ પ્રમાણે 3 ફળનો સમતોલ ખોરાક,
1 કલાકની કસરત,
શુદ્ધ વિચારો,
1 કલાકનું ધ્યાન- યોગ હાસ્ય પ્રાણાયામ અને વ્યસન મુક્તિ જરૂરી છે.

-------------------------------------------------------------------------------------

 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top