OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

શરીરની ઇન્દ્રિયોનો Positive ઉપયોગ

 

શરીરની ઇન્દ્રિયોનો Positive ઉપયોગ

1. મનથી - વાંચો, જુઓ

  1. Positive બુક્સ વાંચો 3-Idiots, Elechemist, Power of positive thinking, Tuesday with momis, રોબીન શર્મા રહસ્ય, Triad, BMP, Norman, જનક નાયક વગેરે

  2. આત્મકથાઓ ઉંચા લોકોનું જીવન

  3. સુવાક્યો

  4. ધર્મગ્રંથો

  5. ઉપનીષદો

  6. વેદો

  7. ધર્મગુરૂઓ

  8. પ્રેરણાત્મક અનુભવો

  9. Positive Stories દ્ષ્ટાંત કથાઓ

  10. સાહસ કથાઓ

  11. હાસ્ય કથાઓ

  12. Affirmation Books

  13. મેગેજીન્સ/News પેપર્સ

  14. Positive Softwares

  15. Positive Icons

  16. Positive લેખકો

  17. ઉત્તેજિત સમાચારો TV પર જોવા નહીં તોફાનો, અકસ્માતો, બળાત્કાર, રાજકીય પક્ષ પલટો, ગોટાળા, કુદરતી આફતો, આતંકવાદી હુમલાઓ, લુંટ, બોમ્બ વિસ્ફોટ વગેરે

  18. ઉત્તેજિત વાંચવું નહીં નવલ કથાઓ

 


2. કાન થી સાંભળો 

  1. મંત્રો ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર

  2. જુના ગીતો

  3. ભજનો/દોહાઓ

  4. સંગીત

  5. Instrumental

  6. Positive Lectures

  7. Positive Audios

  8. Positive online webhours/seminars

  9. સારી વાતો

  10. શાસ્ત્રીય સંગીત

  11. Positive ગીતો

  12. ઉત્તેજિત સંગીત સાંભળવું નહીં Pop, Disco

  13. ઉત્તેજિત સમાચાર સાંભળવા નહીં
     


 3. નાક થી સુંઘવું

સારી સુગંધ ફૂલોની, અગરબત્તી, સ્પ્રે


4.  જીભ થી બોલવું

  1. Positive શબ્દો વાક્યો બોલો

  2. પ્રાર્થના કરો

  3. સારી વાતો મીઠી વાતો કરો

  4. લોકોને મોટીવેશન આપો/Inspire કરો
     


5.  આંખ થી જોવું

  1. Positive રંગો, પેઈન્ટીંગ, તસ્વીરો, ફોટા

  2. Positive Movies

  3. હાસ્ય movies

  4. Positive ચેનલો PM TV, આસ્થા, Discovery

  5. Positive Websites

  6. Positive Videos

  7. Positive ચાર્ટ્સ / Slogans

  8. Positive મેગેજીન / News પેપર્સ

  9. ઉત્તેજક ફિલ્મો જોવી નહીં ખોફ, તકરાર, જાતીયતા, મારધાડ, Suspense વગેરે

  10. સળંગ TV જોવું નહીં, દર અડધા કલાકે 1 મિનીટ ઉભા થવું.


6.  હાથ પગ થી જવું / ફરવું

  1. Positive શિબિરો

  2. Positive મીટીંગ

  3. Positive Exhibitions

  4. Positive Seminars

  5. Positive Courses

  6. Positive /Vacation

  7. મંદિર/ચર્ચ વગેરે

  8. બગીચામાં/કુદરતના ખોળે નદી, ફળ, જંગલ, ખીણ, ધોધ વગેરે ફરવા જાઓ, દરિયા કિનારે કુદરતી જળમાં સ્નાન કરો.

  9. તાજી હવામાં સવારે ચાલવું, બગીચામાં ફરવું, આકાશ, લીલોતરી, પક્ષીઓ જોવા તેમજ મધુર અવાજ સંભાળવા

  10. બને ત્યાં સુધી Remote control નો ઉપયોદ બધે ઓછો કરવો

  11. નાની નાની વસ્તુઓ લેવા જવા ચાલતા જવું

  12. ઉત્તેજિત જગ્યાએ જવું નહીં, ગેમ રમવી નહીં, ઉત્તેજિત ડ્રાઈવીંગ કરવું નહીં.


 7.  મુખ થી ખાવું

  1. સ્વાદ માટે ખાવું નહીં જીવવા માટે ખાવું

  2. ચાવી ચાવીને ખાવું

  3. TV જોતા જોતા ખાવું નહીં

  4. છાપું વાંચતા વાંચતા ખાવું નહીં

  5. My body is my temple My soul is my God તેને ખરાબ વસ્તુઓ ધરાવવી નહીં

  6. શાંતિથી ખાવું

  7. લગ્નપ્રસંગે પોતાનાં પેટને કંટ્રોલમાં રાખીને ખાવું. તૂટી પડવું નહીં.

  8. ઉત્તેજક ખોરાક લેવો નહીં તળેલો, Nonveg. ઉત્તેજક પીણાં પીવા નહીં દારૂ, કોલ્ડડ્રીંક

  9. બેઠાળુ જીવન જીવવું નહીં. દર કલાકે 1 વખત ઉભા થઇ 2 મિનીટ ચાલવું કે પાણી પીવા જવું/પેશાબ કરવા જવું.

 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top