OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

શરીરનાં રોગોનાં નિયમો અને ઉપાયો

 

શરીરનાં રોગોનાં  નિયમો અને   ઉપાયો

1.         રોજ 8 કલાક ઊંઘો.

2.         રોજ 8 ગ્લાસ પાણી પીવું.

3.         રોજ 1 કલાક ચાલવું સવારે કે સાંજે

4.         રોજ 1/2 કલાક કસરત કરવી

5.         રોજ 1/2 કલાક યોગ અને પ્રાણાયામ કરો.

6.         રોજ 1/2 કલાક ધ્યાન કરો 15 મિનીટ સવારે, 15 મિનીટ સાંજે

7.         વ્યસનોથી દુર રહો.

8.      દરરોજ સવારે સ્નાન કરી શરીરને સાફ રાખો.

9.         દર 3 અથવા 6 મહીને Blood Test કરાવો.

10.       દર વર્ષે 1 વાર Sonography કરાવો.

11.       રાત્રે 8 વાગ્યા પછી ખાવાનું બંધ કરો. જરૂર પડે તો હલ્કો નાસ્તો કરો.

12.       દરરોજ સમયસર સાત્વિક સમતોલ positive ખોરાક શાંતિથી લેવો. Nutrition and Hygenic Food.

13.       જરૂર પડે તો વિટામિન્સ અને સપ્લીમેન્ત્સ લો

13.     વહેલા સુઈને વહેલા ઉઠો.

14.       રાતનું ભોજન હલકું, સવારનો નાસ્તો ભારે લેવો.

15.       વજનમાં કન્ટ્રોલ રાખો રોજ અરીસામાં પેટ જોઈ લેવું.

16.       જો દવાઓ ચાલુ હોય તો તે સમયસર લો.

17.       રોગની ચિંતા ના કરો ભગવાન પર ભરોસો રાખો રોગ મટી જશે.

18.       બને ત્યાં સુધી સ્વચ્છ વાતાવરણમાં રહો.

            શુદ્ધ પાણી, ઘરની સફાઈ, Waste નો નિકાલ, ઉષ્ણતામાન, અવાજનું પ્રદુષણ, Sunlight

19.       હસતાં શીખો

20.       ઊંડી શ્વાસ લો અને Relaxation કરો દરરોજ અડધો કલાક.

21.       ચોમાસામાં ઓછું ખાવું.

22.       ગુટકા કરતાં સફરજન અને સૂકાંમેવા સસ્તા છે. વ્યસનમુક્ત રહો

23.       શરીરનાં દરેક અંગને કસરત આપો.

            આંખની કસરત

            ચહેરાની કસરત

            હાથના પંજાની કસરત

            પગના પંજાની કસરત

            ઘુટણની કસરત

            ખભાની કસરત

            ગરદનની કસરત

            મગજની કસરત

24.       વહેલાં સુઈને વહેલાં ઉઠો.

25        સવારે ઊઠતાંની સાથે તાંબાના લોટામાં ભરી રાખેલું - 1 થી 2 ગ્લાસ હુંફાળું સ્વચ્છ પાણી પીવો.

26.       દરરોજ હુંફાળા પાણીથી સ્નાન કરો, શરીરનાં એક એક અંગને સ્વચ્છ રાખો.

27.       દર અઠવાડિયે નકામાં નખ, નકામાં વાળ કાપો.

28.       વ્યવસ્થિત રીતે 5 થી 10 મિનીટ બ્રશ કરો અને દાંત, પેઢાને મજબુત કરો, જીભની ઉલ ઉતારો.

29.       બહાર જતી વખતે નાક અને કાનમાં સારી જાતનું સફેદ વેસેલીન લગાડો જેથી મોટાં પ્રમાણમાં જે સુક્ષ્મ બેક્ટેરિયા નાક અને કાન દ્વારા શરીરમાં જાય છે તેનું પ્રમાણ ઘટશે અને શરદી, ખાંસીના રોગો થશે નહીં અથવા થયેલા હોય તો તેમાં રાહત મળશે.

30.       સવારે ઉઠીને 15 મિનીટ ધ્યાન ધરો. (See Chapter) પ્રભુનો આભાર માની નિશ્ચય કરો કે આખો દિવસ હું સારું બોલીશ, સારું જોઇશ, સારું સાંભળીશ, સારું કરીશ, અને સારું વિચારીશ. વિચાર-વાણી-વર્તનમાં Positivity રાખીશ.

31.       રાત્રે સુતી વખતે ધ્યાન કરો. (See Chapter)

32.       ઋતુ પ્રમાણે સુતરાઉ કપડાં પહેરો. સિન્થેટીક કપડામાં પરસેવો વધારે થાય છે અને ચામડીનાં રોગો થાય છે.

33.       Body મસાજ કરવો SPA

34,    દર કલાકે ૧ મિનીટ ખુરશી પર થી  ૨ મીનીટ માટે ઉભા થાઓ

 


રોગોનાં ટેસ્ટ
 

 1. BP Measurement,    

 2. કાર્ડિયોગ્રામ  ECG

 3. વજન માપવું

 4. Cholesterol HDL, LDL, VDL - હ્રદયનાં

 5. રક્તકણ, સફેદકણ, હિમોગ્લોબીન લોહીનાં

 6. ESR

 7. EMG, EEG મગજનાં

 8. SGPT લીવર

 9. Diabetes સુગર 100 , 140

 10. પ્રોટીન, આલ્યુમીન, કેલ્શિયમ, Phosphate, Vitamin-D, B12, PTH

 11. પેશાબ ટેસ્ટ Urine

 12. S. Creatinine, Uric acid

 13. X ray test

 14. Blood test

 15. Sonography test

 16. MRI test

 17. BMI Test 25 થી ઓછો.

 18. Blood Test નાં રિપોર્ટ સમજવા.

 19. Eye. Teeth, Ear Check

 20. Weight Check
   


દવાઓ

1.         સામાન્ય દર્દો/રોગો વગર દવાએ કુદરતી રીતેજ મટી જાય છે, કેમકે દરેક વ્યક્તિમાં કુદરતે જીવનશક્તિ આપેલી છે.

2.         જો બીમાર હોવ તો રોગની ચિંતા ના કરો. ભગવાન પર ભરોસો રાખો કે રોગ મટી જશે. પહેલાં પણ જીવનમાં તમને ઘણાં રોગો થયાં હતાં અને પ્રભુએ મટાડી દીધાં હતાં.

3.         જો દવાઓ ચાલું હોય તો તે સમયસર લો ભૂલ્યા વગર.

4.         દર 6 મહીને Blood ટેસ્ટ કરવો. તેના રીપોર્ટને સમજો (Chapter મુજબ) અને બીમારીને શક્ય હોય ત્યાં સુધી આવતાં પહેલાજ રોકો.

5.         બને ત્યાં સુધી નાની નાની બીમારીઓમાં એન્ટીબાયોટીકની દવાઓની આદત નાં પાડો. કબજિયાત વગેરે માટે ઇસબગુલ, હરડે કે ત્રિફળા જેવી નિર્દોષ આયુર્વેદિક ચૂર્ણ કે ટેબ્લેટ લો.

6.         ડાયાબીટીસમાં હળદર, આમળાં અને ગળોનો ઉપયોગ કરો.

7.         ફર્સ્ટ એઇડ બોક્ષ રાખો

8.         Doctors Database

9.         Medicine Shops Database

10.       Hospitals Database

11.       108 Number

 


એલોપેથી અને નેચરોપેથી 
 

1.         એલોપેથી ઇમરજન્સી માટે - 90% એલોપેથીની આડઅસર હોય છે, એલોપેથીની એક દવા બીજી બીમારી ઉભી કરે છે.

2.         આયુર્વેદિક લાંબા ગાળાના રોગ માટે

3.         નેચરોપેથી પ્રાકૃતિક ચિકિત્સા હર્બલ

            નેચરોપેથી એટલે  કુદરતી ઉપચાર. નેચરોપેથીની કોઈ આડઅસર નથી, તે જૂનામાં જૂની પ્રાચીન-પ્રચલિત પાયાની પધ્ધતિ છે, આદીસચ છે તે રોગોને જડમૂળમાંથી મટાડે છે.

4.      Acupressure

5.      Acupuncture

-------------------------------------------------------------------------------------              

 

નેચરોપેથીનાં ઉપચારો

 1. એનિમા

 2. ઠંડા-ગરમ પાણીનાં કટિસ્નાન, પૂર્ણ ટબસ્નાન, સ્ટીમબાથ, સુર્યસ્નાન

 3. માલીશ

 4. ધ્યાન-યોગ-પ્રાણાયામ-હાસ્ય

 5. લપેટ (Pax)

 6. પાણીનાં પોતા

 7. માટીનાં વિવિધ પ્રયોગો

 8. ઉપવાસ

 9. રસાહાર

 10. ફળાહાર

 11. પંચતત્વ પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ આધારિત ઉપચાર

 12. એક્યુપ્રેશર, એક્યુપંચર

 13. સુર્યચિકીત્સા

 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top