OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

દાનસેવાનાં પ્રકારો


       
દાન સેવાનાં પ્રકારો

1.         અન્નદાન રામરોટી

2.         પાણીદાન પરબો

3.         કપડાંદાન વસ્ત્રો, ધાબળા

4.         ઔષધદાન દવાઓ, હોસ્પિટલોમાં રોગોનું ગાઈડેન્સ, ડોકટરોનું ગાઈડેન્સ

5.         શરીરદાન લોહીનું દાન, Red-cross, નેત્રદાન, અંગદાન

6.         જ્ઞાનદાન ગાઈડેન્સ, Website થી, લાઈબ્રેરીથી, કલાસથી

7.         મકાનદાન વૃદ્ધાશ્રમ બનાવીને, અનાથાશ્રમ, શેલ્ટર્સ બનાવીને, પ્રોઢશિક્ષણ, રાત્રીશાળા

8.         ધનદાન સ્કોલરશીપ, મૂંગા-બહેરા-લુલાને, પ્રાણીસેવામાં, સમાજસેવામાં, દેશની સેવામાં, વિશ્વની સેવામાં, ભૂકંપ, સુનામી, પુર, વાવાઝોડામાં, લગ્નમાં, સમુહલગ્નમાં, કરિયાવરમાં, પુસ્તકો ફ્રી, કપડાં

9.         પર્યાવરણ દાન વૃક્ષો રોપવા, બગીચા બનાવવા, સડકો બનાવવી, વીજળી ઉત્પન્ન કરવી, Waste clear માં, શુદ્ધ હવા વાતાવરણ જાળવવામાં

10.       Councelling & ગાઈડેન્સ વ્યસન મુક્તિ માટે આપઘાત રોકવા માટે, નોકરી શિક્ષણની સમજ માટે, મોટીવેશન, સુખ-દુઃખ ગાઈડેન્સ, Depression માં, યોગ-પ્રાણાયામમાં

11.       સામાજિક દાન બાળકો દત્તક લેવાં, દત્તક બાળકોની સંસ્થામાં, NGO માં

12.       અભયદાન - Spiritual Guidance
 


Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top