OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

પાંચ મહાભૂતનાં તત્વો


 

પાંચ મહાભૂતનાં તત્વો 
પાંચ મહાભૂત

  1. આકાશ 

  2. વાયુ 

  3. અગ્નિ 

  4. જળ

  5. પૃથ્વી


આ પાંચ મહાભૂત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ તેમના પાંચ-પાંચ તત્વો વિશે ક્યારેક જ જાણવા મળતું હોય છે.
આ શરીર ને સમજવા માટે તેના તત્વોનું જ્ઞાન આવશ્યક છે. આપણા શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, અને દ્રવીભૂત જેટલો ભાગ છે તે જળનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે અગ્નિ છે, ચાલવું-હલવું વાયુથી થાય છે માટે તે ક્રિયામાન વાયુનો ભાગ છે, અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે.


      આકાશનાં પાંચ મહાભૂતનાં તત્વો
કામ
ક્રોધ
શોક
મોહ
ભય
 

        વાયુનાં પાંચ મહાભૂતનાં તત્વો
ચલન
વલન
ધાવન
પ્રસારણ
આકુંચન

અગ્નિનાં પાંચ મહાભૂતનાં તત્વો
ક્ષુધા
તૃષા
આલસ્ય
નિદ્રા
કાંતિ
 
જળનાં પાંચ મહાભૂતનાં તત્વો
શુક્ર
શોણિત
લાલા
મૂત્ર
સ્વેદ
 
પૃથ્વીનાં પાંચ મહાભૂતનાં તત્વો
અસ્થિ
માંસ
ત્વચા
નાડી
રોમ

 



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top