OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

આત્માની ઓળખ



Who am I ?  હું કોણ છું ?

હું આત્મા છું. 

આ દુનિયા નાટક છે.

પરમાત્મા આ નાટકનાં ડાયરેક્ટર છે.

પરમાત્માએ મને પૃથ્વી પર મારો ભાગ ભજવવા મોકલ્યો છે.

મારો આત્મા શરીરથી જીવનનાં કાર્યો કરે છે.

મારો રોલ પૂરો થઇ જતા ભગવાન મને પરમધામ માં પાછો બોલાવી લેશે.           
                    


આત્માનાં ત્રણ ભાગ છે

1.

મન                        Mind                           જે ચારિત્ર બનાવ  

2.

બુદ્ધિ                Intellect                      જે નિર્ણય લે  

3

સંસ્કાર  Impression                જે વિચાર કરે

 

 

Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top