OM SHANTI WORLD
Gateway to Purpose of Life


Home About us Search Donate Contact us Login / Register

Health Wealth Happiness Relations Religion Spirituality

પ્રાર્થના


 

પ્રાર્થના

પ્રાર્થના કરો

    1. પોતાનાં માટે,

    2. કુટુંબ માટે,

    3. મિત્રો માટે,

    4. અજાણી વ્યક્તિઓ માટે,

    5. જેને તમે ધિક્કારો છો તેનાં માટે

    6. બીમારો માટે.

    7. Wisdom માટે/સંસ્કાર માટે પ્રાર્થના કરો

    8. ટેન્શન દુર કરવામાટે માટે પ્રાર્થના કરો

    9. સુખ માટે પ્રાર્થના કરો

    10. શાંતિ માટે પ્રાર્થના કરો માનસિક શાંતિ

    11. Health માટે પ્રાર્થના કરો

    12. Blessing માટે પ્રાર્થના કરો

    13. સાચા મનથી અને અંત:કરણ પૂર્વક કરેલી પ્રાર્થના ફળે છે.

    14. પ્રાર્થનાથી સ્મરણશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

    15. પ્રાર્થનાથી અસ્થિર મન સ્થિર થાય છે.

    16. પ્રાર્થનાથી શરીરમાં શક્તિ પ્રસરે છે.

    17. પ્રાર્થનાથી વિનમ્રતા આવે છે, સદભાવના વધે છે.

    18. પ્રાર્થનાથી પડકારોનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

    19. પ્રાર્થનાથી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે.

    20. પ્રાર્થનાથી સહનશીલતા, ધીરજ, પ્રેમ જેવાં ગુણો વિકસે છે.

    21. પ્રાર્થનાથી તન અને મન શાંત થાય છે.

        ------------------------------------------------------------------------ 

પ્રાર્થનામાં પ્રભુ પાસે માંગણીઓ


હે પ્રભુ,

    1. મને એટલી શક્તિ આપ કે હું લોકોને કંઇક આપી શકું.

    2. મને એટલી શક્તિ આપ કે હું અચ્છાઈ અને બુરાઈને સમજીને મારા જીવનની પ્રત્યેક ક્ષણ સારાઈનીછાપ છોડી જવા ઈચ્છું છું.

    3. બીજાઓ સાથે પ્રેમભાવથી જીવવાની શક્તિ આપો.

    4. મારી જીભ દુઃખી અને આંસુ સરતા લોકોને સાંત્વના આપી શકે.

    5. હું નિરાશ અને અસફળ લોકોને સફળતા માટે પ્રોત્સાહિત કરી શકું.

    6. ગરીબ અને બીમારોની સેવા કરી શકું.

    7. મારાં ઘરમાં જે કોઈ આવે, તો ભૂખ્યો-તરસ્યો પાછા ના જાય.

    8. હું કાબેલ બની શકું કે દેશ દુનિયાને કામ આવી શકું.

    9. કોઈની સામે હાથ ના ફેલાવું.
       



Store Courses & Help Gallery Events-Calendar Mobile App NGO Services

  Back     Top